હઝરત અબૂ-મૂસા અશઅ઼રી રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ બયાન કરે છે: “જ્યારે હું અને મારો ભાઈ યમનથી (મદીના-મુનવ્વરા) આવ્યા, તો કેટલાક ટાઇમ માટે અમે એ જ સમજ્યા કે અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ અને તેમના વાલિદા (મા) રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના ઘરવાળાઓમાંથી જ છે; કારણ કે તેઓ કસ્રતથી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના ઘરે આવ્યા-ગયા …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી