عن سيدنا أبي الدرداء رضي الله عنه أنه قال: كان رسول الله صلى الله عليه وسلم ليدني أبا ذر إذا حضر، ويفتقده إذا غاب (مسند الشاميين، الرقم: ١٤٦٤) હઝરત અબૂ-દર્દા રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ ફરમાવ્યું: “જ્યારે હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ હાજર થતા, તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ તેમને પોતાના નજીક બેસાડતા; અને …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી