Daily Archives: July 18, 2026

વર્લ્ડ કપ જોવો અને વર્લ્ડ કપની મેચોમાં ટીમોને સપોર્ટ કરવો

સવાલ: મોહતરમ મુફ્તી સાહેબ! હાલના ફૂટબોલ વર્લ્ડ કપ (Football World Cup) વિશે એ પૂછવું છે કે લોકો પોતાની મનપસંદ ટીમની જીત માટે દુઆ કરે છે, નમાઝ પઢે છે, સદકો આપે છે અને કેટલાક લોકો પોતાની મનપસંદ ટીમના ગોલ કરવા પર કે મેચ જીતવા પર સજદો કરે છે, નમાઝ પઢે છે. …

اور پڑھو