નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની શફાઅત June 10, 2026 દુરૂદ શરીફ 0 હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જેણે મારી કબરની ઝિયારત કરી (દુરદો સલામ મોકલ્યુ), હું તેનાં માટે કયામતનાં દિવસે સિફારિશ કરીશ... اور پڑھو