હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુ દરરોજ કુરૈશ (એટલે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના ખાનદાન)ની હિદાયત માટે ફજરની અઝાન આપતા પહેલા દુઆ કરતા હતા: એ અલ્લાહ! હું તારી હમ્દ બયાન કરું છું અને તારી મદદ ચાહું છું કે તું કુરૈશને ઇસ્લામ તરફ લઈ આવે જેથી તેઓ (દુનિયામાં) તારા દીનને કાયમ કરે. કુરૈશની …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી