Daily Archives: February 10, 2026

ફરિશ્તાઓનું નબીએ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ ની ખિદમતમાં દુરૂદો સલામ પહોંચાડવુ

“નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઉમ્મતમાં થી જે વ્યક્તિ પણ નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદો સલામ મોકલે છે, ફરિશ્તાઓ તેને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં પહોંચાડે છે અને અરજ કરે છે કે ફલાણાં બિન ફલાણાંએ આપ પર સલામ મોકલ્યુ છે અને ફલાણાં બિન ફલાણાંએ આપ પર દુરૂદ મોકલ્યુ છે.”...

اور پڑھو

જુમ્આનાં દિવસે વધારે પ્રમાણમાં દુરૂદ શરીફ પઢવા વાળા માટે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની દુઆ

હઝરત ઉમર બિન ખત્તાબ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “રોશન રાત અને રોશન દિવસમાં (જુમ્આ ની રાત અને જુમ્આનાં દિવસે) મારા પર વધારે પ્રમાણમાં દુરૂદ મોકલો, કારણકે તમારૂ દુરૂદ મારી સામે પેશ કરવામાં આવે છે, તો હું તમારા માટે દુઆ અને અસ્તગફાર કરૂ છું.”...

اور پڑھو

દુરૂદ શરીફ જમા કરવા માટે ફરિશ્તાઓનુ દુનિયા માં ભ્રમણ કરવુ

હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે "બેશક અલ્લાહ તઆલાનાં ઘણાં ફરિશ્તાઓ છે, જેઓ જમીનમાં ફરતા રહે છે અને મારી ઉમ્મતનાં સલામ પહોંચાડે છે."....

اور پڑھو

કોઈ વસ્તુ ભૂલી જાય ત્યારે દુરૂદ શરીફ પઢવુ

عن أنس رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: إذا نسيتم شيئا فصلوا علي تذكروه إن ‏شاء الله تعالى (أخرجه أبو موسى المديني بسند ضعيف كما في القول البديع صـ ٤٤۸)‏ હઝરત અનસ (રદિ.) થી રિવાયત છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે …

اور پڑھو