સવાલ: શું કુરાન-શરીફ સાથે મુત્તસીલ (એટલે કે જોડાયેલા) ગિલાફને અડકવા માટે બા-વુઝૂ (વુઝૂ સાથે) હોવું જરૂરી છે? જવાબ: હા. કારણ કે આ ગિલાફ કુરાન-મજીદ સાથે મુત્તસીલ (જોડાયેલો) છે; તેથી તેને અડકવા માટે બા-વુઝૂ હોવું જરૂરી રહેશે. અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (ومنها) حرمة مس المصحف لا يجوز لهما وللجنب والمحدث …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી