9 hours agoસહાબએ કિરામComments Off on હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુનો તવાઝુ
જ્યારે લોકો હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુ પાસે આવતા અને તેમની ખૂબીઓના વખાણ કરતા તેમજ અલ્લાહ તઆલાએ તેમને જે ખૈરો-ભલાઈ આપી હતી તેનો ઉલ્લેખ કરતા, ત્યારે તેઓ અત્યંત તવાઝુ સાથે જવાબ આપતા: ”હું તો ફક્ત એક હબસી છું, જે કાલે એક ગુલામ હતો.”