સવાલ: જો કોઈ વ્યક્તિ કુરાન-મજીદની તિલાવત કરે અને તે સજ્દાની આયત પઢે, તો તે કયા સમયે સજ્દા-એ-તિલાવત કરી શકે છે અને કયા સમયે સજ્દા-એ-તિલાવત ન કરી શકે? જવાબ: સજ્દા-એ-તિલાવત મકરુહ સમયે કરવું મમ્નૂ’ (મના) છે. આ ત્રણ સમય નીચે મુજબ છે: (૧) ઝવાલનો સમય: જ્યારે સૂરજ બરાબર માથા પર હોય. …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી