સવાલ: જો કોઈ માણસ માત્ર ફર્ઝ નમાઝ પઢે અને સુન્નતે-મુઅક્કદહ પઢવાનું છોડી દે તો તેનો શું હુકમ છે? શું સુન્નતે-મુઅક્કદહ છોડીને ફક્ત ફર્ઝ નમાઝ પઢવી ગુનો છે? જવાબ: જો કોઈ ફર્ઝ નમાઝ પઢવા પર જ બસ કરે (એટલે કે ફર્ઝ નમાઝ જ પઢે) અને વાજીબ નમાઝ (વિત્રની નમાઝ) અને સુન્નતે-મુઅક્કદહ …
વધારે વાંચો »Daily Archives: November 27, 2025
ઝકાતની સુન્નતો અને અદબો – ૧
ઇસ્લામના પાંચ મૂળભૂત સ્તંભોમાં ઝકાત એ એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. વર્ષ ૨ હિજરીમાં રમઝાનના રોઝા ફર્ઝ થવા પહેલા જકાત ફર્ઝ કરવામાં આવી હતી. કુરાને-કરીમની ઘણી આયતો અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઘણી હદીસોમાં ઝકાત અદા કરવાની ફઝીલત અને મહાન સવાબનું વર્ણન કરવામાં આવ્યું છે. હઝરત હસન (રઝિ.) થી બયાન કરવામાં …
વધારે વાંચો »દુરૂદ શરીફ રોજી માં બરકત નો ઝરીઓ
હઝરત સહલ બિન સઅદ (રદિ.) ફરમાવે છે કે એક વખત એક સહાબી નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમત માં હાજર થયા અને આપથી કંગાળિયત અને પૈસાનાં અભાવ ની ફરિયાદ કરી. તો નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) એમને ફરમાવ્યુ કે...
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી