Daily Archives: November 22, 2025

દેવું ચૂકવવામાં આસાની માટે એક ટિપ

શેખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝ઼કરિય્યા રહ઼િમહુલ્લાહે એક વાર ઇર્શાદ ફરમાવ્યું: એક વાત કહું છું, ભલે તમે તેને મારી નસીહત સમજો, વસિયત સમજો કે અનુભવ. તે આ કે, જો કોઈ પાસેથી કર્ઝ (ઉછીના) લો, તો તેને ચૂકવવાની નિય્યત ખાલિસ રાખો (કે જરૂર અદા કરવા), અને પછી ટાઇમ પર તરતજ ચૂકવી દો …

વધારે વાંચો »

વુઝ઼ૂ વગર મસ્જિદમાં આવવુ

સવાલ: શું વુઝ઼ૂ વગર મસ્જિદમાં આવવુ જાયઝ છે? જવાબ: વુઝ઼ૂ વગર મસ્જિદમાં આવવુ જાયઝ છે; પરંતુ, મસ્જિદના આદાબમાંથી છે કે વુઝ઼ૂ સાથે મસ્જિદમાં દાખિલ થવુ જોઈએ અને જ્યાં સુધી મસ્જિદમાં રહે વુઝ઼ૂ સાથે રહેવું જોઈએ. અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. وَمَن يُعَظِّمْ شَعَائِرَ اللَّـهِ فَإِنَّهَا مِن تَقْوَى الْقُلُوبِ ﴿الحج: ٣٢﴾ …

વધારે વાંચો »