Daily Archives: November 12, 2025

મસબૂક પાછળ નમાઝ

સવાલ: ઇમામના સલામ ફેરવી દીધા પછી, મસબૂક તેની છૂટી ગયેલ રકાત પઢી રહ્યો છે. એક જણ (જેની જમાત છૂટી ગઈ છે) નમાઝમાં મસબૂક સાથે જોડાય જાય છે અને તેની પાછળ નમાઝ પઢવા લાગે છે, તો મસબૂકની પાછળ નમાઝ પઢનારની નમાઝનો શું હુકમ છે? તેવી જ રીતે, જો કોઈ સુન્નત અથવા …

વધારે વાંચો »