સવાલ: પહેલી સફમાં મર્દો સાથે ઉભા રહેલા બાળકો અંગે શરિયતનો શું હુકમ છે? શું આ જાયઝ છે? જવાબ: બાળકોએ મર્દોની સફોમાં નમાઝ ન પઢવી જોઈએ; તેના બદલે, બાળકો મર્દોની સફોની પાછળ એક અલગ સફ બનાવીને નમાઝ પઢવી જોઈએ. અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. عن عبد الرحمن بن غنم، قال: قال …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી