Monthly Archives: October 2025

હઝરત ઉમ્મે-સલમહ (રદ઼િયલ્લાહુ અન્હા) એ વસિયત કરી હતી કે હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) તેમની જનાઝાની નમાઝ પઢાવે

أوصت أم المؤمنين السيدة أم سلمة رضي الله عنها أن يصلي عليها سعيد بن زيد رضي الله عنه (مصنف ابن أبي شيبة، الرقم: ١١٢٩٩) રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની ઝૌજા-એ-મોહતરમા હઝરત ઉમ્મે-સલમહ (રદ઼િયલ્લાહુ અન્હા) એ વસિયત કરી હતી કે તેમની વફાત પછી, હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) તેમની જનાઝાની નમાઝ …

વધારે વાંચો »

ફઝાઇલે-આમાલ – ૩૩

સરીયતુલ-અંબરમેં ફકરકી હાલત નબી-એ-કરીમ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ને રજબ સન હિજરી ૮ મેં સમુંદર કે કિનારે એક લશકર તીન સૌ આદમી ઓકા જીનપર હઝરત અબૂ-ઉબૈદહ (રદ઼િયલ્લાહુ અન્હુ) કો અમીર બનાએ ગએ થે, ભેજા. હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ને એક થૈલી મેં ખજૂરોં કા તોશા ભી ઉન્કો દિયા. પંદરહ રોઝ ઉન …

વધારે વાંચો »

તાઝીયતની સુન્નતો અને આદાબ – ૧

મુસીબતગ્રસ્ત લોકો સાથે તાઝીયત (શોક-સાંત્વના) ઇસ્લામ એક પૂર્ણ અને સર્વગ્રાહી જીવનપદ્ધતિ છે. તેમાં મનુષ્યની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે ઇસ્લામે અમને માત્ર એટલું જ નથી શીખવ્યું કે માણસની જિંદગીમાં તેની સાથે સારા વર્તન અને ઉદાર વ્યવહાર કેવી રીતે કરવો, પરંતુ આ પણ શીખવ્યું છે કે માણસના મૃત્યુ પછી …

વધારે વાંચો »

એક દુરૂદના બદલે સિત્તેર ઈનામો

عن عبد الرحمن بن مريح الخولاني قال سمعت أبا قيس مولى عمرو بن العاصي يقول: سمعت عبد الله بن عمرو يقول: من صلى على رسول الله صلى الله عليه وسلم صلاة صلى الله عليه وملائكته سبعين صلاة فليقل عبد من ذلك أو ليكثر...

વધારે વાંચો »

વિમાનમાં નમાઝ પઢવી

(૧) સવાલ: જો હું વિમાનમાં મુસાફરી કરી રહ્યો છું અને નમાઝનો સમય આવી ગયો, તો નમાઝ પઢવાનો સહી તરીકો ક્યો છે અને દરેક નમાઝને કઈ જગ્યાના સમય મુતાબિક પઢું? જવાબ: ફર્ઝ અને વિત્રની નમાઝ કિબ્લા તરફ મુખ રાખીને, બધા રુકુનો સાથે પઢવી જોઈએ. તમારે દરેક નમાઝ તેના મુકર્રર (નક્કી કરેલ) …

વધારે વાંચો »

મસ્જિદના કામ

હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ (રહ઼િમહુલ્લાહ) એ એક વાર ઇર્શાદ ફરમાવ્યું: મસ્જિદો, મસ્જિદે-નબવી (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની બેટીઓ છે, તેથી, હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની મસ્જિદમાં જે કામો થતા હતા બધા મસ્જિદોમાં થવા જોઈએ. નમાઝ ઉપરાંત, હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની મસ્જિદમાં તાલીમ અને તર્બિયત પણ આપવામાં આવતી હતી, અને …

વધારે વાંચો »