સવાલ: શું ગુસલ કરતી વખતે કાનની બૂટના છિદ્રના અંદરના ભાગને ધોવુ ફર્ઝ છે? જવાબ: હા, ઔરત જ્યારે ફર્ઝ ગુસલ કરે ત્યારે કાનની લોબ અથવા બૂટના છિદ્રના અંદરના ભાગને ધોવુ ફર્ઝ છે. (કાનની બૂટ= તે નરમ ગોશ્ત જે કાનનો નીચલો હિસ્સો છે, કાનની લોબ) અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (الفصل الأول …
વધારે વાંચો »