Monthly Archives: August 2025

ફઝાઇલે-સદકાત – ૨૩

હઝરત અબ્દુલ્લાહ બિન જા’ફર રદ઼િયલ્લાહુ અન્હુ કી સખાવત એક શખ્સને હઝરત અબ્દુલ્લાહ બિન જા’ફર રદ઼િયલ્લાહુ અન્હુ કી ખિદમતમેં હાઝિર હોકર દો શે’ર પઢે, જિન્કા મતલબ યે હૈ કે: એહસાન ઔર હુસ્ને-સુલૂક ઉસ વક્ત એહસાન હૈ જબકે વો ઉસકે અહલ ઔર કાબિલ લોગોં પર કિયા જાએ. નાલાયકો પર એહસાન કરના ના-મુનાસિબ …

વધારે વાંચો »

મદ્રસાના માલમાં એહતિયાત

શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼િમહુલ્લાહે એકવાર ઇર્શાદ ફરમાવ્યું: એક વાત સાંભળી લો! બડે હઝરત રાયપુરી (રહ઼મતુલ્લાહિ ‘અલૈહિ) કહેતા રહેતા હતા કે મને જેટલો મદ્રસાની સરપરસ્તીથી (ટ્રસ્ટી બનવાથી, મુહતમિમ બનવાથી) ડર લાગે છે એટલો કોઈ ચીજથી નથી લાગતો. જો કોઈ માણસ કોઈને ત્યાં નોકર હોય, બેદરકારી કરે, ખિયાનત કરે, જો …

વધારે વાંચો »

ટોયલેટ-બાથરૂમના અંદર પેપરો વગેરે વાંચવું

સવાલ – શું કઝાએ-હાજત વખતે ટોયલેટ-બાથરૂમના અંદર પેપરો, મેગેઝિન વગેરે વાંચવું અથવા ફોન અને ઈન્ટરનેટ વગેરે વાપરવુ દુરૂસ્ત (સહીહ) છે? જવાબ – ટોયલેટ-બાથરૂમ કઝાએ-હાજત (શૌચકર્મ) માટે છે, તેમાં ફોન વગેરેનો ઉપયોગ અથવા પેપર વગેરે વાંચવુ મુનાસિબ નથી. અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. إن هذه الحشوش محتضرة (سنن أبي داود، الرقم: …

વધારે વાંચો »

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક જીંદગીમાં ફતવો આપવાનું સન્માન

كان سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه من الصحابة الكرام الذين شرفهم الله بالإفتاء على عهد رسول اللَّه صلى اللَّه عليه وسلّم (من الإصابة ٤/٢٩١) હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુ તે સહાબા-એ-કિરામ રદિઅલ્લાહુ અન્હુમાંથી હતા જેમને અલ્લાહ તઆલાએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક જીંદગીમાં ફતવો આપવાનું શર્ફ …

વધારે વાંચો »

દુઆની સુન્નત અને અદબ – ૭

(૧૭) જામે’ દુઆ કરવું વધુ સારું છે. હઝરત આયશા રઝ઼િયલ્લાહુ અન્હા ફરમાવે છે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમને જામે’ દુઆ પસંદ કરતા હતા અને બિન-જામે’ દુઆ ટાળી દેતા હતા. કેટલીક મસ્નૂન દુઆઓ નીચે ટાંકવામાં આવી રહી છે જેનો વિવિધ મુબારક હદીસોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે: رَبَّنَا آتِنَا فِيْ …

વધારે વાંચો »