Daily Archives: May 29, 2025

હઝરત અબ્દુર્રહ઼્માન રઝ઼િયલ્લાહુ અન્હુ માટે જન્નતના સમાચાર

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: عبد الرحمن في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سنن الترمذي، الرقم: ٣٧٤٧) અબ્દુર્રહ઼્માન જન્નતમાં હશે (એટલે ​​કે તે એવા લોકોમાંથી છે જેમને આ દુનિયામાં જ જન્નતની ખુશખબરી આપવામાં આવી હતી.) હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુની ઈમામત સહાબા-એ-કિરામ (રઝિ.) ગઝવા-એ-તબુકના સફરમાં …

વધારે વાંચો »