Daily Archives: May 21, 2025

હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ એક બેહતરીન મુસલમાન

નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું: إنه ‌من ‌خيار ‌المسلمين (المعجم الأوسط، الرقم: ١١٨٧) તે બેશક બેહતરીન મુસલમાનોમાંથી છે. હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ એક બેહતરીન મુસલમાન એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત બુસરા બિન્ત સફ્વાન રઝ઼િયલ્લાહુ અન્હા ને પૂછ્યું કે તેમની ભાણી …

વધારે વાંચો »