એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે સહાબા-એ-કિરામ (રઝિ.)ને સંબોધીને ફર્માવ્યું: ألا أخبركم عن يوم أحد وما معي إلا جبريل عن يميني وطلحة عن يساري (المعجم الأوسط، الرقم: ٥٨١٦، المستدرك للحاكم، الرقم: ٥٦١٦) શું હું તમને ગઝવા-એ-ઉહુદના દિવસની ખબર ન આપું; જ્યારે મારી જમણી બાજુએ જીબ્રીલ (અલૈહિસ્સલામ) સિવાય કોઈ નહોતું અને …
વધારે વાંચો »