હઝરત મૌલાના ઇલ્યાસ સાહિબ રહ઼િમહુલ્લાહ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: અપની તહી-દસ્તી કા યકીન (અપને ના-અહલ હોને કા યકીન) હી કામયાબી હૈ. કોઈ પણ વ્યક્તિ તેના અમલથી કામયાબ થશે નહીં. અલ્લાહના ફઝલથી જ તે કામયાબ થશે. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ ફરમાવે છે: لن يدخل الجنة احد بعمله قالوا ولا انت …
વધારે વાંચો »