Daily Archives: April 29, 2025

કયામતની નિશાનીઓ – સાતમો એપિસોડ

પ્રથમ ભાગ: દજ્જાલના ત્રણ મુખ્ય શસ્ત્રો: દૌલત, ઔરત અને ખેલકૂદ જ્યારે દજ્જાલ લોકો સામે હાજર થશે, ત્યારે તે લોકોને ગેરમાર્ગે દોરવા માટે ત્રણ ખાસ હથિયારોનો ઉપયોગ કરશે અને તે ત્રણ હથિયારો છે દૌલત, ઔરત અને ખેલકૂદ. અલ્લાહ તઆલા તેને કેટલાક એવા કામો કરવાની તાકાત આપશે જે મનુષ્યના બસની વાત નથી. …

વધારે વાંચો »

સૂરહ ફલકની તફસીર

قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ‎﴿١﴾‏ مِن شَرِّ مَا خَلَقَ ‎﴿٢﴾‏ وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ‎﴿٣﴾‏ وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ ‎﴿٤﴾‏ وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ ‎﴿٥﴾‏ તમે (ઓ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ! લોકોને) કહો કે હું પનાહ માંગું છું સવારના રબની (૧) દરેક વસ્તુ ના શર થી જે તેણે બનાવી છે (૨) અને અંધારી રાતના શરથી, જ્યારે …

વધારે વાંચો »

હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ માટે જન્નતના સમાચાર

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: طلحة في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سنن الترمذي، الرقم: ٣٧٤٧) તલ્હા જન્નતમાં હશે (એટલે ​​કે તે એવા લોકોમાંથી છે જેમને આ દુનિયામાં જ જન્નતની ખુશખબરી આપવામાં આવી હતી.) હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુની સખાવત સુ’દા બિન્ત-ઔફ અલ-મુરિય્યાએ તેમના શૌહર તલ્હા રઝ઼િયલ્લાહુ …

વધારે વાંચો »