Daily Archives: January 25, 2025

તમામ તકલીફો ઘટાડવાની તદબીર

એક સાહબે ઘરેલું બાબત અંગે અર્ઝ કર્યું કે એનાથી હઝરત (હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહ)ને તકલીફ થઈ હશે. હઝરત વાલા (હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહ) એ ફરમાવ્યું: ના સાહબ! મને કોઈ તકલીફ નથી થઈ, અલ્લાહ તઆલાનો લાખ લાખ શુકર છે કે તેણે મને એક એવી વસ્તુ આપેલી છે …

વધારે વાંચો »

હઝરત તલ્હા બિન ઉબૈદુલ્લાહ રઝિયલ્લાહુ અન્હુનું પોતાના માટે જન્નત હાસિલ કરવું

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: أوجب طلحة (أي الجنة) (جامع الترمذي، الرقم: 1692) તલ્હાએ પોતાના માટે (જન્નત) વાજિબ કરી લીધી. હઝરત તલહા રઝિયલ્લાહુ અન્હુ ઉહુદની લડાઈમાં હઝરત ઝુબૈર બિન અવ્વામ રઝિયલ્લાહુ અન્હુ ફરમાવે છે કે હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મુબારક બદન પર ઉહુદની લડાઈમાં બે ઝિરહ (કવચ) હતી. હુઝૂર-અકદસ સલ્લલ્લાહુ …

વધારે વાંચો »

ફઝાઇલે-સદકાત – ૧૬

‘ઉલમા-એ-આખિરત કી બારહ નિશાનિયાં બારહીં અલામત: બારહીં અલામત બિદ્આતસે બહોત શિદ્દત ઔર એહતિમામસે બચના હૈ, કિસી કામ પર આદમિયોંકી કસરતકા જમા હો જાના કોઈ મોતબર ચીઝ નહીં હૈ. બલ્કે અસલ ઈત્તિબા હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કા હૈ ઔર યહ દેખના હૈ કે સહાબા-એ-કિરામ રદ઼િયલ્લાહુ અન્હુમ કા કયા મામૂલ રહા હૈ …

વધારે વાંચો »

અમ્ર બિલ-મારૂફ અને નહી અનિલ-મુન્કરની જવાબદારી – 8મો એપિસોડ

રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ચાર બુનિયાદી (મૂળભૂત) જવાબદારીઓ રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને લોકોમાં દીન સ્થાપિત કરવા માટે આ દુનિયામાં મોકલવામાં આવ્યા હતા અને આ અહમ અને મહાન મકસદને પૂરો કરવા માટે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને ચાર જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ ચાર જવાબદારીઓ દીનની સ્થાપના અને દીનની હિફાજત માટે જવાબદાર …

વધારે વાંચો »