શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિયા રહ઼િમહુલ્લાહએ એકવાર ફરમાવ્યું: અકાબિરના પગલે ચાલવાની ખૂબ કોશિશ કરો. મેં આમાં ઘણી બરકત જોઈ છે. મેં હઝરત ગંગોહી રહ઼િમહુલ્લાહને ખૂબ જોયા. તે પછી, ચાર અકાબિરોને જોયા: હઝરત સહારનપુરી, હઝરત થાનવી, હઝરત રાયપુરી, હઝરત કાંધલવી (હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ) રહ઼િમહુમલ્લાહ. ઇર્શાદ ફરમાવ્યું: (જેનો ખુલાસો એ …
વધારે વાંચો »