Monthly Archives: January 2025

હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝ઼િયલ્લાહુ અન્હુની નજરમાં હઝરત અબૂ-ઉબૈદહ રઝ઼િયલ્લાહુ અન્હુનો બુલંદ મકામ

હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝ઼િયલ્લાહુ અન્હુએ એકવાર ફરમાવ્યું: أخلائي من هذه الأمة ثلاثة: أبو بكر وعمر وأبو عبيدة بن الجراح رضي الله عنهم (فضائل الصحابة لأحمد بن حنبل، الرقم: ١٢٧٧) આ ઉમ્મતમાં મારા ત્રણ ખાસ દોસ્ત છે: અબૂ-બક્ર, ઉમર અને અબૂ-ઉબૈદહ. હઝરત અબૂ-બક્ર રદ઼િયલ્લાહુ અન્હુની નજરમાં હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િયલ્લાહુ અન્હુનો …

اور پڑھو

ફઝાઇલે-સદકાત – ૧૫

‘ઉલમા-એ-આખિરત કી બારહ નિશાનિયાં દસવીં અલામત: દસવીં અલામત યહ હૈ કે ઉસકા ઝિયાદા એહતિમામ ઉન મસાઈલસે હો જો આમાલસે તા’લ્લુક રખતે હોં, જાઈઝ-નાજાઈઝસે તા’લ્લુક રખતે હોં, ફલાં અમલ કરના ઝરૂરી, ફલાં અમલસે બચના ઝરૂરી હૈ. ઇસ ચીઝસે ફલાં અમલ ઝા’યા (બર્બાદ) હો જાતા હૈ (મસલન ફલાં ચીઝસે નમાઝ ટૂટ જાતી …

اور پڑھو

એક હજાર દિવસ માટે સિત્તેર દૂતોનું ઈનામ લખવું

عن ابن عباس رضي الله عنهما قال قال رسول الله صلى الله عليه و سلم من قال جزى الله عنا محمدا بما هو أهله أتعب سبعين كاتبا ألف صباح (الطبراني في الأوسط رقم ٢٣٥)

હઝરત ઈબ્ને અબ્બાસ (રદી.) હુઝુર (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) નો ઈરશાદ નકલ કરે છે કે, “જે માણસ આ દુઆ પઢે...

اور پڑھو

બુઝ્રગાને-દીનના પગલે ચાલવાનો સખત પ્રયાસ કરો

શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિયા રહ઼િમહુલ્લાહએ એકવાર ફરમાવ્યું: અકાબિરના પગલે ચાલવાની ખૂબ કોશિશ કરો. મેં આમાં ઘણી બરકત જોઈ છે. મેં હઝરત ગંગોહી રહ઼િમહુલ્લાહને ખૂબ જોયા. તે પછી, ચાર અકાબિરોને જોયા: હઝરત સહારનપુરી, હઝરત થાનવી, હઝરત રાયપુરી, હઝરત કાંધલવી (હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ) રહ઼િમહુમલ્લાહ. ઇર્શાદ ફરમાવ્યું: (જેનો ખુલાસો એ …

اور پڑھو

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની સિફારિશ

عَن رُوَيفِع بْنِ ثَابِت الأنصَارِي رَضِيَ اللهُ عَنهُ أًنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيهِ وَسَلَّمَ قَالَ مَنْ صَلَّى عَلَى مُحَمَّدٍ وَقَالَ اَلَّلهُمَّ أَنْزِلْهُ المقعَدَ المقَرَّبَ عِنْدَكَ يَومَ القِيَامَة وَجَبَتْ لَهُ شَفَاعَتِي (مسند أحمد)

હઝરત રુવયફઅ બિન સાબિત અંસારી (રદિ.) થી રિવાયત છે કે...

اور پڑھو

જમીન પર ચાલતો ફરતો શહીદ

રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમે એકવાર ફરમાવ્યું: من سره أن ينظر إلى شهيد يمشي على وجه الأرض فلينظر إلى طلحة بن عبيد الله (سنن الترمذي، الرقم: ٣٧٣٩) “જે કોઈ શહીદને પૃથ્વીના ચહેરા પર ચાલતા જોવા માંગે છે, તે તલ્હા બિન ઉબૈદુલ્લાને જોવે.” (પૃથ્વી = જમીન) હઝરત તલ્હા રદ઼િય-લ્લાહુ અન્હુની ઉદારતા અલી …

اور پڑھو

ફઝાઇલે-સદકાત – ૧૪

‘ઉલમા-એ-આખિરત કી બારહ નિશાનિયાં નવીં અલામત: નવીં અલામત યહ હૈ કે ઉસકી હર હરક્ત વ સુકૂનસે અલ્લાહ જલ્લ શાનુહૂ કા ખૌફ ટપક્તા હો. ઉસકી અઝમત વ જલાલ ઔર હૈબતકા અસર ઉસ શખ્સ કી હર અદાસે ઝાહિર હોતા હો, ઉસકે લિબાસ સે, ઉસકી આદાત સે, ઉસકે બોલને સે, ચૂપ રેહનેસે હત્તાકે …

اور پڑھو

અલ્લાહના રસૂલ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમના સૌથી વધારે પ્યારા લોકો

سأل سيدنا عمرو بن العاص رضي الله عنه ذات مرة فقال: يا رسول الله، أي الناس أحبّ إليك؟ قال صلى الله عليه وسلم: عائشة قال: من الرجال (من أحبّ إليك)؟ قال: أبو بكر قال: ثم من؟ قال: عمر قال: ثم من؟ قال: أبو عبيدة بن الجراح (صحيح ابن حبان، الرقم: …

اور پڑھو

કયામત ની નિશાનીઓ – ભાગ- ૬

દજ્જાલની દસ શારીરિક અને માનવીય લાક્ષણિકતાઓ મુબારક હદીસમાં નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઉમ્મતની સામે દજ્જાલના શારીરિક અને માનવીય લક્ષણોને બયાન ફરમાવ્યા છે. રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમનું દજ્જાલના જિસ્માની અને ઇન્સાની લક્ષણોનું વર્ણન એ હકીકત તરફ નિર્દેશ (ઇશારો) કરે છે કે દજ્જાલ એક મનુષ્ય (ઇન્સાન) છે; તેથી, અહલે-સુન્નત-વલ-જમાઅતની માન્યતા (અકીદો) એ …

اور پڑھو

ખરો કંજુસ

હજરત હુસૈન બિન અલી બિન અબી તાલિબ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “કંજૂસ છે તે વ્યક્તિ જેની સામે મારો ઝિકર કરવામાં આવે અને તે મારા પર દુરૂદ ન મોકલે.”...

اور پڑھو