Monthly Archives: January 2025

બુઝ્રગાને-દીનના પગલે ચાલવાનો સખત પ્રયાસ કરો

શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિયા રહ઼િમહુલ્લાહએ એકવાર ફરમાવ્યું: અકાબિરના પગલે ચાલવાની ખૂબ કોશિશ કરો. મેં આમાં ઘણી બરકત જોઈ છે. મેં હઝરત ગંગોહી રહ઼િમહુલ્લાહને ખૂબ જોયા. તે પછી, ચાર અકાબિરોને જોયા: હઝરત સહારનપુરી, હઝરત થાનવી, હઝરત રાયપુરી, હઝરત કાંધલવી (હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ) રહ઼િમહુમલ્લાહ. ઇર્શાદ ફરમાવ્યું: (જેનો ખુલાસો એ …

વધારે વાંચો »

રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅત

عَن رُوَيفِع بْنِ ثَابِت الأنصَارِي رَضِيَ اللهُ عَنهُ أًنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيهِ وَسَلَّمَ قَالَ مَنْ صَلَّى عَلَى مُحَمَّدٍ وَقَالَ اَلَّلهُمَّ أَنْزِلْهُ المقعَدَ المقَرَّبَ عِنْدَكَ يَومَ القِيَامَة وَجَبَتْ لَهُ شَفَاعَتِي (مسند أحمد)

હઝરત રુવયફઅ બિન સાબિત અંસારી (રદિ.) થી રિવાયત છે કે...

વધારે વાંચો »

જમીન પર ચાલતો ફરતો શહીદ

રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમે એકવાર ફરમાવ્યું: “જે કોઈ શહીદને પૃથ્વીના ચહેરા પર ચાલતા જોવા માંગે છે, તે તલ્હા બિન ઉબૈદુલ્લાને જોવે.” (પૃથ્વી = જમીન) હઝરત તલ્હા રદ઼િય-લ્લાહુ અન્હુની ઉદારતા અલી બિન ઝૈદ રદ઼િય-લ્લાહુ અન્હુનું વર્ણન (બયાન) છે કે એક વાર એક ગ્રામીણ હઝરત તલ્હા રદ઼િય-લ્લાહુ અન્હુ પાસે મદદ માંગવા આવ્યો. …

વધારે વાંચો »

ફઝાઇલે-સદકાત – ૧૪

‘ઉલમા-એ-આખિરત કી બારહ નિશાનિયાં નવીં અલામત: નવીં અલામત યહ હૈ કે ઉસકી હર હરક્ત વ સુકૂનસે અલ્લાહ જલ્લ શાનુહૂ કા ખૌફ ટપક્તા હો. ઉસકી અઝમત વ જલાલ ઔર હૈબતકા અસર ઉસ શખ્સ કી હર અદાસે ઝાહિર હોતા હો, ઉસકે લિબાસ સે, ઉસકી આદાત સે, ઉસકે બોલને સે, ચૂપ રેહનેસે હત્તાકે …

વધારે વાંચો »

જ્યાં પણ હોય, ત્યાં દુરૂદ શરીફ પઢો

عن الحسن بن علي رضي الله عنهما أن رسول الله صلى الله عليه و سلم قال حيثما كنتم فصلوا علي فإن صلاتكم تبلغني رواه الطبراني في الكبير بإسناد حسن (الترغيب و الترهيب رقم ٢٥٧١)

હઝરત હસન બિન અલી (રદિ.) થી રિવાયત છે કે...

વધારે વાંચો »

અલ્લાહના રસૂલ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમના સૌથી વધારે પ્યારા લોકો

سأل سيدنا عمرو بن العاص رضي الله عنه ذات مرة فقال: يا رسول الله، أي الناس أحبّ إليك؟ قال صلى الله عليه وسلم: عائشة قال: من الرجال (من أحبّ إليك)؟ قال: أبو بكر قال: ثم من؟ قال: عمر قال: ثم من؟ قال: أبو عبيدة بن الجراح (صحيح ابن حبان، الرقم: …

વધારે વાંચો »

કયામત ની નિશાનીઓ – ભાગ- ૬

દજ્જાલની દસ શારીરિક અને માનવીય લાક્ષણિકતાઓ મુબારક હદીસમાં નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઉમ્મતની સામે દજ્જાલના શારીરિક અને માનવીય લક્ષણોને બયાન ફરમાવ્યા છે. રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમનું દજ્જાલના જિસ્માની અને ઇન્સાની લક્ષણોનું વર્ણન એ હકીકત તરફ નિર્દેશ (ઇશારો) કરે છે કે દજ્જાલ એક મનુષ્ય (ઇન્સાન) છે; તેથી, અહલે-સુન્નત-વલ-જમાઅતની માન્યતા (અકીદો) એ …

વધારે વાંચો »

દુરૂદ શરીફ તઝકીએ નફ્સ (દિલની સફાઈ) નો એક ઝરીઓ

عن أبي هريرة رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال صلوا علي فإنها زكاة لكم واسألوا الله لي الوسيلة فإنها درجة في أعلى الجنة لا ينالها إلا رجل وأرجو أن أكون أنا هو (مسند أحمد رقم ٨٧٧٠)

હઝરત અબૂ હુરયરહ (રદિ.) થી રિવાયત છે...

વધારે વાંચો »