Daily Archives: November 30, 2024

ઇલ્મે-દીન અને ઝિક્રે-અલ્લાહની પૂરેપૂરી પાબંદી

એક દિવસ ફજરની નમાજ પછી, નિઝામુદ્દીન મસ્જિદમાં આ (તબ્લીગની) તહરીકમાં ભાગ લેતા લોકોનો મોટો મજ્મો હતો અને હઝરત મૌલાના (ઇલ્યાસ) રહ઼િમહુલ્લાહની તબિયત એટલી બધી ખરાબ હતી કે પથારી પર સૂતા સૂતા પણ બે-ચાર શબ્દ જોરથી બોલી શકતા ન હતા. તોપણ તેમણે જોર દઈને એક ખાસ ખાદિમને બોલાવ્યો અને તેના દ્વારા …

વધારે વાંચો »