શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના માટે ‘ઇદ્દતમાં બેસવું વાજીબ છે. આવી ઔરત ની ‘ઇદ્દત (જેના શૌહરનો ઇન્તિકાલ થઈ જાય અને તે હામિલા {ગર્ભવતી} નથી) ચાર મહિના અને દસ દિવસ છે. આ હુકમ એવા કેસમાં રહેશે જ્યારે શૌહરનો ઇન્તિકાલ કમરી મહિનાની …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી