Daily Archives: September 4, 2024

સુરહ ઇખ્લાસની તફસીર

قُل هُوَ اللّٰهُ اَحَدٌ ‎﴿١﴾‏ اللّٰهُ الصَّمَدُ ‎﴿٢﴾‏ لَم يَلِدْ وَلَم يُوْلَد ‎﴿٣﴾‏ وَلَمْ يَكُن لَهُ كُفُوًا اَحَدٌ ‎﴿٤﴾‏ તમે (ઓ મુહમ્મદ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ લોકોને) કહો કે અલ્લાહ એક છે (એટલે ​​કે અલ્લાહ તઆલા તેના સ્વભાવ અને ગુણોમાં યકતા છે) (૧) અલ્લાહ બે-નિયાઝ છે (એટલે કે તમામ મખલૂક …

વધારે વાંચો »