Monthly Archives: May 2024

જોવા જેવી વસ્તુ દિલ છે

હઝરત મૌલાના અશરફ ‘અલી થાનવી રહિમહુલ્લાહે એકવાર ઇર્શાદ ફરમાવ્યું: લોકો આ’માલને જુએ છે; પરંતુ જોવાની વસ્તુ છે દિલ કે તેના દિલમાં અલ્લાહ અને રસુલ (સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ) ની મોહબ્બત અને ‘અઝમત (આદર,સમ્માન) કેટલો છે. ગામડિયા છે, ગંવાર લોકો છે; પરંતુ તેઓના દિલોમાં અલ્લાહ અને રસૂલ (સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ) …

વધારે વાંચો »

દુઆની સુન્નતો અને આદાબ – ૪

તે ટાઈમ જેમાં દુઆ કબૂલ કરવામાં આવે છે અઝાન અને જેહાદ સમયે હઝરત સહલ બિન સ’અ્દ રદિ અલ્લાહુ ‘અન્હૂ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: બે ટાઈમ ની દુઆ રદ કરવામાં આવતી નથી અથવા ભાગ્યે જ રદ કરવામાં આવે છે: એક અઝાન સમયે અને બીજી જેહાદના …

વધારે વાંચો »

હઝરત સ’અ્દ રદી અલ્લાહુ ‘અન્હુ માટે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમની પેશીન-ગોઈ

હજ-એ-વિદા’ના મૌકા પર, જ્યારે હઝરત સ’અ્દ રદિ અલ્લાહુ ‘અન્હુ બીમાર હતા અને તેમને તેમની વફાત નો અંદેશો હતો, ત્યારે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે તેમને ફરમાવ્યું: ولعلك تخلف حتى ينفع بك أقوام ويضر بك آخرون તમે જરૂર જીવતા રહેશો; અહિંયા સુધી કે ઘણા લોકોને તમારા કારણે ફાયદો થશે અને ઘણા …

વધારે વાંચો »

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની જવાબદારી – પ્રકરણ- ૭

લોકોની ઇસ્લાહ (સુધારણા) માટે આપણા અસલાફનો ખૂબસૂરત તરીકો હઝરત હસન અને હઝરત હુસૈન રદિ અલ્લાહુ અન્હુમાનું એક વૃદ્ધ આદમીને વુઝૂનો સહી તરીકો શીખાવવુ એક વખત એક વૃદ્ધ મદીના મુનવ્વરા આવ્યા. જ્યારે તેઓ નમાઝના સમયે વુઝૂ કરવા લાગ્યા, ત્યારે હઝરત હસન અને હઝરત હુસૈન રદિ અલ્લાહુ અન્હુમાએ જોયું કે તે ખોટા …

વધારે વાંચો »

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમની મુબારક જુબાન થી હઝરત સઅ્દ રદિ અલ્લાહુ ‘અન્હૂની તા’રીફ (પ્રશંસા)

હઝરત સઅ્દ રદિ અલ્લાહુ ‘અન્હૂ એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમની પાસે આવ્યા. તેમને જોઈને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: هذا خالي فليُرِني امرؤ خاله. (جامع الترمذي، الرقم: ٣٧٥٢) આ મારા મામા છે. કોઈના મામા મારા મામા જેવા હોય તો તે મને બતાવે. હઝરત સઅ્દ રદિ અલ્લાહુ ‘અન્હૂ નુ …

વધારે વાંચો »