એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું: رحم الله عثمان، تستحييه الملائكة (سنن الترمذي، الرقم: ٣٧١٤) અલ્લાહ ત’આલા હઝરત ઉસ્માન પર રહમ ફરમાવે, (તે એવા માણસ છે કે) ફરિશ્તાઓ પણ તેમના થી હયા (શર્મ) કરે છે. આખિરતમાં હિસાબની ફિકર એકવાર હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ ‘અન્હુ તેમના પશુઓના વાડામાં દાખલ થયા તો …
વધારે વાંચો »