અમ્ર બિલ મારુફ અને નહી ‘અનીલ મુન્કર (સારા કામોનો આદેશ આપવો અને ખરાબ કામોથી મનાઈ કરવી) એ દીનનો એક મહત્વપૂર્ણ ફરિઝા (ફરજ) છે; પરંતુ ઈન્સાન માટે જરૂરી છે કે જેની ઈસ્લાહ કરવા (સુધારવા) ચાહે છે તેના વિશે તેને જાણકારી હોય અને તેને આ વાતની પણ ખબર હોવી જોઈએ કે ઈસ્લાહ …
વધારે વાંચો »Monthly Archives: September 2023
હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુ ની શહાદતની પેશીન-ગોઇ
રસુલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહી વસલ્લમે એક ખાસ ફિતનાહનો ઉલ્લેખ કર્યો અને હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું: يقتل هذا فيها مظلوما لعثمان (سنن الترمذي، الرقم: ٣٧٠٨) આ વ્યક્તિની આ ફિતનામાં નિર્દોષ (કોઈ પણ ગુના વગર) હત્યા કરવામાં આવશે. (પેશીન-ગોઇ = પહેલા થી કોઈ ઘટનાનું બયાન કરવું) હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુ …
વધારે વાંચો »હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ અન્હુ ના બુલંદ અખ્લાક
નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે તેમની સાહિબજાદી હઝરત રૂકૈયા રદિ અલ્લાહુ અન્હા ને ફરમાવ્યું: يا بنية: أحسني إلى أبي عبد الله (عثمان)، فإنه أشبه أصحابي بي خلقا (المعجم الكبير للطبراني، الرقم: ٩٨) ઓ મારી વહાલી બેટી! તારા શૌહર ઉસ્માનની ખિદમત કરજે; કારણ કે તે મારા સહાબાઓમાં થી મારા થી …
વધારે વાંચો »દીન અને ઈમાન ની હિફાજત કરવાનો તરીકો
હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહીમહુલ્લાહ એ એક વખત ઈર્શાદ ફરમાવ્યું: હાતિમ અસમ ફરમાવે છે કે જ્યાં સુધી કુરાન શરીફનો કંઈક હિસ્સો અને કંઈક હિસ્સો પોતાના સિલસિલા નાં મુર્શીદ-ઓ-બુઝુર્ગ નાં માલફુઝાત-ઓ-હિકાયતનો પઢવા માં ન આવે ત્યાં સુધી ઈમાનની સલામતી નજર નથી આવતી. (મુર્શીદ=શેખ, જે હિદાયત વાળો સીધો રસ્તો બતાવે) હઝરત …
વધારે વાંચો »ઉમ્મત માં સૌથી વધારે હયા-દાર (શરમાળ) વ્યક્તિ
હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇર્શાદ ફરમાવ્યું: وأصدقهم (أمتي) حياء عثمان (سنن الترمذي، الرقم: ٣٧٩١) મારી ઉમ્મતમાં સૌથી વધારે હયા-દાર વ્યક્તિ ઉસ્માન બિન અફફાન છે. હઝરત ઉસ્માન રદી અલ્લાહુ અન્હુ ની હયા હઝરત આયશા રદી અલ્લાહુ અન્હા ફરમાવે છે: એકવખત નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ મારા ઘરમાં આરામ કરવા …
વધારે વાંચો »ઇત્તિબા’-એ-સુન્નતનો એહતિમામ- ૫
હઝરત શેખુલ-હિંદ મૌલાના મહમૂદુલ-હસન દેવબંદી રહીમહુલ્લાહ હઝરત શેખુલ-હિંદ મૌલાના મહમૂદુલ-હસન દેવબંદી રહીમહુલ્લાહ હિન્દુસ્તાન ના એક ઊંચા મરતબા વાળા આલિમે દીન હતા. તેમનો જન્મ ૧૨૬૮ હિજરી (૧૮૫૧ ઈસ્વી) માં થયો હતો. તેમનો વંશ હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુ સુધી પહોંચે છે અને તેઓ દારુલ ઉલૂમ દેવબંદના પહેલા તાલિબે ઈલ્મ હતા. અલ્લાહ …
વધારે વાંચો »નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના દિલ માં હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુ માટે બેપનાહ (અપાર) મોહબ્બત
હઝરત અલી રદિ અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે તેમણે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમને ફરમાવતા સાંભળ્યા: لو أن لي أربعين بنتا زوّجت عثمان واحدة بعد واحدة، حتى لا يبقى منهن واحدة (أي بعد وفاة واحدة، لزوّجته أخرى حتى لا تبقى واحدة منهن) (أسد الغابة ٣/٢١٦) જો મારી પાસે ચાલીસ પુત્રીઓ …
વધારે વાંચો »