નવા ઈસ્લામી વર્ષની દુઆ July 15, 2023 ફતવાઓ, મુહર્રમ અને આશુરા 0 સવાલ– નવા ઇસ્લામી વર્ષ કે નવા ઇસ્લામી મહિનાની શરૂઆતમાં કોઈ દુઆ હદીસથી સાબિત છે કે નહીં? ઘણા લોકો ખાસ કરીને આ દિવસે એકબીજાને દુઆઓ મોકલે છે. આની શું હકીકત છે? اور پڑھو