سئل سيدنا رسول الله صلى الله عليه وسلم مرة فقيل: يا رسول الله، أي الناس أحب إليك؟ قال: عائشة، قيل: من الرجال؟ قال: أبوها (سنن ابن ماجة، الرقم: ١٠١) એક વખત નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ થી પૂછવામાં આવ્યું: હે અલ્લાહના રસુલ! લોકોમાં તમને સૌથી વધારે કોના થી મોહબ્બત …
વધારે વાંચો »Monthly Archives: February 2023
હઝરત જીબ્રીલ અલયહી અલ-સલામ તરફથી “અસ્-સિદ્દીક” નું બિરુદ
હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે મૈરાજની રાત્રે હઝરત જીબ્રીલ અલયહી અસ્-સલામ ને ફરમાવ્યું: إن قومي لا يصدقوني (إذا أخبرتهم بأنه قد أسري بي)، فقال له جبريل: يصدقك أبو بكر، وهو الصديق (المعجم الأوسط للطبراني، الرقم: ٧١٧٣) મારી કૌમ મારી તસ્દીક ન કરશે (જ્યારે હું તેમને મૈરાજની મુસાફરી વિશે બતાવીશ) હઝરત …
વધારે વાંચો »અલ્લાહ તઆલા જ હઝરત અબુ બકર રદિ અલ્લાહુ અન્હુને કયામત ના દિવસે અજર-ઓ-ષવાબ આપશે
હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇરશાદ ફરમાવ્યું: ما لأحد عندنا يد إلا وقد كافيناه ما خلا أبا بكر فإن له عندنا يدا يكافئه الله به يوم القيامة (سنن الترمذي، الرقم: ٣٦٦١) હઝરત અબુબકર સિવાય જેણે પણ અમારા પર કોઈ એહસાન કર્યો અમે તેનો બદલો (આ દુનિયામાં) આપી દીધો, તેમનો અમારા …
વધારે વાંચો »શુક્ર અને નાશુક્રી ની બુનિયાદ
હઝરત મૌલાના અશરફ અલી થાનવીએ (અલ્લાહ એમના પર રહમ કરે) એક વખતે ઈર્શાદ ફરમાવ્યું: ઈન્સાન ના દિલ માં નાશુક્રી આ કારણે પૈદા થાય છે કે માણસ અલ્લાહની મૌજુદ અને પ્રાપ્ત થયેલ ને’મતો પર નજર ન કરે અને જે વસ્તુ તેની પાસે નથી, બસ તેને જોતો રહે. તેનાથી વિપરીત, જે વ્યક્તિ …
વધારે વાંચો »ઉમ્મતે મુહમ્મદયામાં સૌથી વધુ મજબુત ઈમાન ધરાવનાર વ્યકિત
હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યુ: لو وضع إيمان أبي بكر على إيمان هذه الأمة (أي: لو وزن إيمانه بإيمانهم) لرجح بها (الكامل لابن عدي ٦/٤٥٧، المقاصد الحسنة، الرقم: ٩٠٨) જો અબુબકરના ઈમાનને સમગ્ર ઉમ્મતના ઈમાન સામે તોલવામાં આવે તો તેનો ઈમાન સમગ્ર ઉમ્મતના ઈમાન કરતાં ભારે હશે. હઝરત અબુ …
વધારે વાંચો »