અલ્લાહ તઆલા નુ મુબારક ફરમાન છે: أَعَدَّ اللَّهُ لَهُم جَنّٰتٍ تَجرى مِن تَحتِهَا الأَنهٰرُ خٰلِدينَ فيها ذٰلِكَ الفَوزُ العَظيمُ (سورة التوبة: ۸۹) અલ્લાહ તઆલા એ એમના માટે એવા બગીચાઓ તૈયાર કરી મુકેલા છે જેના નીચે નહેરો વહે છે, જેની અંદર એવણ હમેંશા(કાયમ માટે) રહેશે. આ મોટી કામયાબી (જીત) છે. હઝરત …
વધારે વાંચો »