અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનું મુબારક ફરમાન છેઃ لَٰكِنِ الرَّسُولُ وَالَّذِينَ آمَنُوا مَعَهُ جَاهَدُوا بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ ۚ وَأُولَٰئِكَ لَهُمُ الْخَيْرَاتُ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ (سورة التوبة: 88) પરંતુ રસૂલ અને તે લોકો જે તેઓની સાથે ઈમાન લાવ્યા, તેઓએ પોતાન માલ અને પોતાની જાનથી જીહાદ કર્યો અને તેઓનાં માટે જ (બધી) ખૂબિયાં …
વધારે વાંચો »