દુરૂદ શરીફ પઢવાની બરકતથી જરૂરતો પૂરી થાય છે July 5, 2022 દુરૂદ શરીફ 0 “જે વ્યક્તિ મારી કબરની પાસે ઊભો રહીને મારા પર દુરૂદ પઢે છે હું તેને પોતે સાંભળુ છું અને જે બીજી કોઈ જગ્યાએ દુરૂદ પઢે છે તો તેની દુનિયા અને આખિરતની જરૂરતો પૂરી કરવામાં આવે છે અને હું કયામતનાં દિવસે તેનો ગવાહ અને તેનો સિફારિશી થઈશ”... اور پڑھو