Daily Archives: July 2, 2022

કુર્બાનીની સુન્નતોં અને આદાબ

(૧) દીને-ઇસ્લામમાં કુર્બાની એક મહાન અને શાનદાર ઈબાદત છે. તેથી કુર્આને-કરીમમાં કુર્બાનીનો વિશેષ તૌર પર ઝિકર કરવામાં આવ્યો છે. તથા કુર્આને-પાક અને મુબારકા હદીસોમાં તેની ઘણી ફઝીલતોં બયાન કરવામાં આવી છે. અલ્લાહ સુબ્હાનહુ વ-તઆલાનો ઈરશાદ છેઃ لَن يَنَالَ اللَّهَ لُحُومُهَا وَلَا دِمَاؤُهَا وَلَٰكِن يَنَالُهُ التَّقْوَىٰ مِنكُمْ (سورة الحج: ۳۷) અલ્લાહ …

વધારે વાંચો »