હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “જો કોઈ માણસ પોતાને તબલીગનો અહલ નથી સમજતો તો તેણે કદાપી બેસી રેહવુ ન જોઈએ, બલકે તેણે તો કામમાં લાગવા અને બીજાને ઉઠાવવાની અને વધારે કોશિશ કરવુ જોઈએ, અમુક વખતે એવુ થાય છે કે કોઈ મોટી ખૈર અમુક નાઅહલોનાં સિલસિલાથી કોઈ …
વધારે વાંચો »Monthly Archives: July 2022
હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૧૧
નેક આમાલનાં ઝરીએ નફલ હજ્જનાં ષવાબનો હુસૂલ જો કોઈ માણસની પાસે હજ્જ કરવા માટે માલી ગુંજાશ ન હોય, તો તેનો આ મતલબ નથી કે એવા માણસનાં માટે દીની તરક્કી અને અલ્લાહ તઆલાની મોહબ્બતનાં હુસૂલનો બીજો કોઈ તરીકો નથી, બલકે અમુક નેક આમાલ એવા છે કે જો ઈન્સાન તેને પુરા કરી …
વધારે વાંચો »મદીના મુનવ્વરહની સુન્નતોં અને આદાબ – ૩
મદીના મુનવ્વરહની સુન્નતોં અને આદાબ (૧) હજ્જ તથા ઉમરહ અદા કરવા બાદ તમો આ વાતનો એહતેમામ કરો કે તમો મદીના મુનવ્વરહ જાવો અને રવઝએ મુબારકની ઝિયારત કરો, કારણકે હદીષ શરીફમાં નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે માણસે હજ્જ કર્યો અને મારી ઝિયારત ન કરી, તેણે મારા પર …
વધારે વાંચો »મદીના મુનવ્વરહની સુન્નતોં અને આદાબ – ૨
રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં રવઝએ મુબારકની ઝિયારતનાં ફઝાઈલ નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની શફાઅતનો હુસૂલ હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ જે માણસે મારી કબરની ઝિયારત કરે, તેનાં માટે મારી શફાઅત વાજીબ થશે. (હું તેનાં માટે કયામતનાં દિવસે અલ્લાહ તઆલાથી જરૂર …
વધારે વાંચો »મદીના મુનવ્વરહની સુન્નતોં અને આદાબ – ૧
મદીના મુનવ્વરહની ઝિયારત મદીના મુનવ્વરહમાં હઝરત રસૂલે ખુદા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં રવઝએ મુબારક પર હાઝરી અતિ મહાન સૌભાગ્ય (સઆદત) અને મોટી નેઅમતો માંથી છે, જેનાંથી કોઈ મોમિનને સંમાનિત (સરફરાઝ) કરવામાં આવે છે. અલ્લાહ સુબ્હાનહુ વતઆલા જે માણસને આ સૌભાગ્ય (સઆદત) નસીબ ફરમાવે, તેને જોઈએ કે તેની ઘણી કદર કરે અને …
વધારે વાંચો »દુરૂદ શરીફ પઢવાની બરકતથી જરૂરતો પૂરી થાય છે
“જે વ્યક્તિ મારી કબરની પાસે ઊભો રહીને મારા પર દુરૂદ પઢે છે હું તેને પોતે સાંભળુ છું અને જે બીજી કોઈ જગ્યાએ દુરૂદ પઢે છે તો તેની દુનિયા અને આખિરતની જરૂરતો પૂરી કરવામાં આવે છે અને હું કયામતનાં દિવસે તેનો ગવાહ અને તેનો સિફારિશી થઈશ”...
વધારે વાંચો »કુર્બાનીની સુન્નતોં અને આદાબ
(૧) દીને ઈસ્લામમાં કુર્બાની એક મોટી શાન વાળી અને મહાન ઈબાદત છે. તેથી કુર્આને-કરીમમાં કુર્બાનીનો ખાસ તૌર પર ઝિકર કરવામાં આવ્યો છે. તથા કુર્આને-પાક અને મુબારક હદીસો માં તેની ઘણી ફઝીલત બયાન કરવામાં આવી છે. અલ્લાહ સુબ્હાનહુ વ ત’આલાનો ઈરશાદ છેઃ لَن يَنَالَ اللَّهَ لُحُومُهَا وَلَا دِمَاؤُهَا وَلَٰكِن يَنَالُهُ التَّقْوَىٰ …
વધારે વાંચો »