ઉમરહ અને હજ્જ અદા કરવાનો તરીકો સામાન્ય તૌર પર લોકો તમત્તુઅ હજ્જ અદા કરે છે (એટલે હજ્જનાં મહિનાવોમાં ઉમરહ અદા કરે છે પછી એહરામ ખોલી દે છે અને જ્યારે હજ્જનાં દિવસો આવે છે તો બીજો એહરામ બાંઘીને હજ્જ અદા કરે છે) એટલા માટે નીચે તમત્તુઅ હજ્જ અદા કરવાનો તરીકો વિગતવાર …
اور پڑھوDaily Archives: June 6, 2022
હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૬
હજ્જનાં ત્રણ પ્રકારો હજ્જનાં ત્રણ પ્રકારો છેઃ (૧) ઈફરાદ હજ્જ (૨) તમત્તુઅ હજ્જ (૩) કિરાન હજ્જ ઈફરાદ હજ્જ ઈફરાદ હજ્જ આ છે કે ઈન્સાન હજ્જનો એહરામ બાંધીને માત્ર હજ્જ કરે અને હજ્જનાં મહીનાવોમાં હજ્જથી પેહલા ઉમરહ ન કરે. [૧] તમત્તુઅ હજ્જ તમત્તુઅ હજ્જ આ છે કે ઈન્સાન હજ્જનાં મહીનામાં ઉમરહ …
اور پڑھوહજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૫
મક્કા મુકર્રમહનાં સુનનો આદાબ (૧) મક્કા મુકર્રમહમાં રોકાવાનાં દરમિયાન દરેક સમયે આ મુબારક જગ્યાની અઝમત (મહાનતા) અને હુરમતનો ખ્યાલ રાખો અને આ વાત ઘ્યાનમાં રાખો કે બઘા અંબિયા (અલૈ.), સહાબએ કિરામ (રદિ.), તાબિઈને ઈઝામ અને અવલિયાએ કિરામ (રહ.) વધારે પ્રમાણમાં આ મુબારક જગ્યા (મક્કા મુકર્રમહ) તશરીફ લાવતા હતા. (૨) હરમમાં …
اور پڑھوહજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૪
હજ્જ અને ઉમરહ અદા કરવા વાળાઓનાં માટે હિદયતો (૧) જ્યારે અલ્લાહ તઆલા કોઈ સઆદતમંદ માણસને હજ્જ અદા કરવાનો મોકો નસીબ ફરમાવે, તો તેણે આ મહાન જવાબદારીને અદા કરવામાં તાખીર (મોડુ) ન કરવુ જોઈએ. કોઈ પણ સૂરતમાં વગર જરૂરતે તેને મુલતવી ન કરવુ જોઈએ. હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી રિવાયત …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી