સવાલ– શું રોઝાની હાલતમાં સુરમાનું ઈસ્તેમાલ કરવાથી રોઝો ટૂટી જાય છે?
વધારે વાંચો »Daily Archives: March 25, 2022
રોઝાની હાલતમાં પેકેટમાં બંદ મિસ્વાક ઈસ્તેમાલ કરવાનો હુકમ
સવાલ– આજકાલ પ્લાસ્ટિકમાં બંદ મિસ્વાક મળી રહ્યા છે. જ્યારે તેનો ઈસ્તેમાલ કરવામાં આવે, તો મોં માં થોડો સ્વાદ મહસૂસ થાય છે, શું રોઝામાં તેનો ઈસ્તેમાલ જાઈઝ છે?
વધારે વાંચો »રોઝાની હાલતમાં એહતેલામનો હુકમ
સવાલ– અગર કોઈને રોઝાની હાલતમાં એહતેલામ થઈ જાય, તો શું તેનો રોઝો ટૂટી જશે?
વધારે વાંચો »રોઝાની હાલતમાં કફ ગળવાનો હુકમ
સવાલ– અગર રોઝેદાર માણસ રોઝાની હાલતમાં કફ અથવા થૂક, જે તેનાં મોં માં છે ગળી જાય, તો શું તેનો રોઝો ટૂટી જશે?
વધારે વાંચો »રોઝાની હાલતમાં વિક્સ લગાવવુ
સવાલ– શું રોઝાની હાલતમાં નાકનાં અંદર વિક્સ/બામ વગૈરહ લગાવવુ જાઈઝ છે?
વધારે વાંચો »રોઝાની હાલતમાં ઊલટી થવુ
સવાલ– શું રોઝાની હાલતમાં ઊલટી થવાથી રોઝો ટૂટી જાય છે?
વધારે વાંચો »રોઝાની હાલતમાં હોંઠ પર વેસલીન વગૈરહ લગાવવુ
સવાલ– શું રોઝાની હાલતમાં હોંઠોં પર વેસલીન અથવા બીજી કોઈ બામ વગૈરહનો ઇસ્તેમાલ કરવુ જાઈઝ છે?
વધારે વાંચો »રોઝાની હાલતમાં પાણીનાં થોડા ટીપાં ગળી લેવુ
સવાલ– કુલ્લી કરવા બાદ પાણીનાં થોડા ટીપાં (બે અથવા ત્રણ ટીપાં) મારા મોં નાં અંદર બાકી રહી જાય છે. જો હું તે પાણીને ભૂલથી ગળી જાવું, તો શું મારો રોઝો બાતિલ થઈ જશે? અથવા જો હું તેને જાણી જોઈને ગળી જાવું, તો શું મારો રોઝો બાતિલ થઈ જશે?
વધારે વાંચો »રોઝાની હાલતમાં “એનેમા” ઈસ્તેમાલ કરવુ
સવાલ– શું રોઝાની હાલતમાં “એનેમા” લેવુ જાઈઝ છે?
વધારે વાંચો »રોઝાની હાલતમાં ઔરતનાં ગર્ભ અથવા શર્મગાહમાં કોઈ વસ્તુ તપાસવા માટે દાખલ કરવુ
સવાલ– શું રોઝાની હાલતમાં બીમારીનાં મૂલ્યાંકન (તશખીસ)નાં માટે ઔરતનાં ગર્ભમાં કોઈ વસ્તુ દાખલ કરવાથી રોઝો ફાસિદ થઈ જશે? શું રોઝાની હાલતમાં શર્મગાહ (યોની)માં કોઈ વસ્તુ દાખલ કરવાથી રોઝો ફાસિદ થઈ જશે?
વધારે વાંચો »