સવાલ– શું ઝકાતની રકમથી કોઈ ગરીબ મુસલમાનનું લાઈટ બિલ અને પાણીનું બિલ અદા કરવાથી ઝકાત અદા થઈ જશે?
વધારે વાંચો »Daily Archives: March 24, 2022
વેપારની નિય્યતથી ખરીદવામાં આવેલા પશુઓ પર ઝકાત
સવાલ– જો ઊંટ, બળદ, ગાય, ઘેંટા અને બકરીઓ વગૈરહ વેચવાની નિય્યતથી ખરીદી લેવા માં આવે, તો શું તેના પર ઝકાત ફર્ઝ થશે?
વધારે વાંચો »ઝકાતની રકમથી સ્કૂલનાં માટે કોઈ સામાન ખરીદવુ
સવાલ– જો કોઈ માણસ ઝકાત અદા કરવા ની નિય્યતથી ઝકાત ની રકમથી સ્કૂલનાં માટે કોઈ સામાન ખરીદી લે, તો શું આવી રીતે કરવાથી તેની ઝકાત અદા થઈ જશે?
વધારે વાંચો »ઝકાતની રકમથી મસ્જીદ બનાવવુ
સવાલ– શું ઝકાતની રકમથી મસ્જીદ બનાવવુ જાઈઝ છે? જો ઝકાતની રકમથી મસ્જીદ બનાવવામાં આવે, તો શું ઝકાત અદા થશે?
વધારે વાંચો »મિલકત અને ફ્લેટ વગૈરહ પર ઝકાત
સવાલ– શું જાયદાદ (મિલકત) અને ફ્લેટ વગૈરહ પર ઝકાત ફર્ઝ છે?
વધારે વાંચો »