સજદો (૧) તકબીર કહો અને હાથ ઉઠાવવા વગર સજદામાં જાવો. (૨) સજદામાં જતા સમયે પેહલા જમીન પર ઘુટણોને મુકો, પછી હથેળીઓને જમીન પર મુકે, પછી નાકને અને અંતમાં પેશાનીને મુકો. (૩) સજદાની હાલતમાં આંગળીઓને એકબિજાથી મેળવે અને કિબ્લા રૂખ કરે. (૪) સજદામાં હથેળીઓને કાનોનાં બરાબરમાં રાખો. (૫) શરીરનાં અંગોને એક-બીજાથી …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી