પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૩) March 8, 2022 પ્રેમનો બગીચો, લેખ સમૂહ 0 આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે અગર વાલિદૈન શરીઅતનાં વિરુદ્ઘ કામ કરવાનો હુકમ આપે, તો ઔલાદને જોઈએ કે તે હુકમને પુરૂ ન કરે, કારણકે અલ્લાહ તઆલાની ઈતાઅત તથા ફરમાં-બરદારી સૌથી મુકદ્દમ (પેહલા) છે... વધારે વાંચો »