અગર કોઈ માણસ મરઝુલ મૌતમાં હોય, પણ તે બીજા કોઈ કારણસર મરી જાય (દાખલા તરીકે તે કેન્સરનાં છેલ્લા સ્ટેપમાં સપડાયેલો હોય, પણ તે ગાડી સાથે અકસ્માતમાં મરી જાય) તો પણ તે બીમારીને “મરઝુલ મૌત” કેહવામાં આવશે...
اور پڑھوMonthly Archives: September 2021
ફર્ઝ નમાઝો પછી દુરૂદ શરીફ પઢવુ
હઝરત અનસ બિન નઝર (રદિ.) નાં દિલમાં રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની આટલી બઘી મોહબ્બત હતી કે તેવણે પોતાને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં વગર આ દુનિયામાં રેહવાનાં કાબિલ ન સમજ્યા...
اور پڑھوજીવનના દરેક પાસામાં મુબારક સુન્નતની ઈત્તેબાઆ કરવાનો પ્રયાસ કરો
મારા ચાચા (હઝરત મૌલાના મહમંદ ઈલ્યાસ સાહબ (રહ.)) પણ મને ઈત્તેબાએ સુન્નતની નસીહત ફરમાવી હતી અને એ કે પોતાનાં દોસ્તોને પણ તેની તાકીદ કરતા રેહજો...
اور پڑھوસુરતુલ કારિઅહની તફસીર
તે ખડખડાવી નાખનારી વસ્તુ (કિયામત) (૧) કેવી છે તે ખડખડાવી નાખનારી? (૨) અને આપ શું સમજ્યા કે તે ખડખડાવનારી શું વસ્તુ છે ?...
اور پڑھوનિકાહની સુન્નતોં અને આદાબ – ૯
અગર એક ઘરમાં પરિવારનાં એવા સદસ્ય પણ રેહતા હોય, જે ઔરતોંનાં માટે નામહરમ હોય, તો નામહરમ મર્દ અને ઔરતનાં માટે જરૂરી છે કે ઘરનાં અંદર પણ પરદાનો એહતેમામ કરે...
اور پڑھوમુસલમાનની ગર્ભવતી ખ્રિસ્તી કે યહૂદી બિવીને ક્યાં દફન કરવામાં આવે?
અગર ગર્ભવતી ઔરત મરી જાય અને તેનાં પેટમાં બાળક જીવિત હોય, તો બાળકને ઓપરેશન મારફતે કાઢવામાં આવશે અને અગર બાળક જીવિત ન હોય, તો તેને કાઠવામાં નહી આવશે.۔۔
اور پڑھوનમાઝમાં દુરૂદ શરીફ
હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે “રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) આપણને તશહ્હુદની દુઆ (અત તહિય્યાતુત તય્યિબાતુઝ ઝાકિયાતુ લિલ્લાહ અંત સુઘી) સિખડાવતા હતા (અને ત્યારબાદ ફરમાવતા કે નમાઝમાં તશહ્હુદની દુઆ પઢવા બાદ) દુરૂદ શરીફ પઢવુ જોઈએ.”...
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી