Daily Archives: April 21, 2021

ઔરતોનું તરાવીહની નમાઝ બાજમાઅત અદા કરવુ

સવાલ– (૧) હું એ પુછવા માંગુ છું કે અગર બે ઔરતો તરાવીહની નમાઝ જમાઅતની સાથે અદા કરી રહી છે, તો ઈમામત કરવા વાળી ઔરત થોડી અગાળી અને ઈક્તદા કરવા (પછાળી ઊભી રેહવા) વાળી ઔરત થોડી પછાળી ઊભી રેહશે અથવા બન્નેવ એક સાથે એકજ સફમાં ઊભી રેહશે? (૨) એક ઔરત તરાવીહની …

اور پڑھو

તરાવીહની નમાઝમાં મોડેથી આવવુ

સવાલ– જ્યારે હું તરાવીહની નમાઝનાં માટે મસ્જીદ પહોચ્યો, તો ચાર રકાતો ખતમ થઈ ચુકી હતી, મેં પેહલા ચાર રકાત ઈશાની અદા કરી, પછી તરાવીહની નમાઝ શરૂ કરી. જ્યારે મેં તરાવીહ શરૂ કરી, તો સાતમી રકાત ચાલી રહી હતી. ઈમામની ઈક્તદામાં (પછાળી) તરાવીહની નમાઝ અદા કરવા પછી પણ મારા ઝિમ્મે તરાવીહની …

اور پڑھو