સવાલ– રોઝાની હાલતમાં ખુલ્લી આગ પર પકાવવા વાળાનાં માટે શરીઅતનો શૂં હુકમ છે? અગર વગર ઈરાદાએ નાકમાં ઘુમાડો દાખલ થઈ જાય, તો શું રોઝો ફાસિદ થઈ જશે?
વધારે વાંચો »Daily Archives: April 17, 2021
રોઝાની હાલતમાં લોબાન યા બીજી કોઈ ખુશ્બુદાર વસ્તુ સળગાવવુ
સવાલ– શું રોજાદાર રોઝાનાં દરમિયાન મસ્જીદને સુગંધિત કરવા માટે લોબાન અથવા બીજી કોઈ ખુશ્બુદાર વસ્તુ સળગાવી શકે?
વધારે વાંચો »રોઝાની હાલતમાં હસ્તમૈથુન
સવાલ– જો કોઈ વ્યક્તિ રોઝાની હાલતમાં હસ્તમૈથુન કરે, તો શું તેનો રોઝો ટૂટી જશે? જો રોઝો ટૂટી જશે, તો શું તેનાં પર કઝા અને કફ્ફારો બન્નેવ લાઝિમ થશે અથવા માત્ર કઝા લાઝિમ થશે?
વધારે વાંચો »