Daily Archives: March 1, 2021

સૌથી વધારે નફરતનાં કાબિલ વસ્તુ તકબ્બુર છે

સૌથી વધારે નફરત વાળી વસ્તુ મારા ધ્યાનમાં તકબ્બુર છે આટલી નફરત મને કોઈ ગુનાહથી નથી જેટલી તેનાંથી છે. એમતો બીજા બઘા પણ  મોટા મોટા ગુનાહ છે જેવી રીતે કે ઝીના, શરાબ પીવુ વગૈરહ, પણ..

اور پڑھو