મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૯) February 28, 2021 મસ્જીદની સુન્નતોં અને આદાબ, સુન્નતોં અને આદાબ 0 હઝરત અમ્ર બિન મૈમૂન (રહ.) થી રિવાયત છે કે હઝરત ઉમર (રદિ.) ઈરશાદ ફરમાવે છે કે “મસ્જીદો જમીન પર અલ્લાહ તઆલાનાં ઘરો છે અને મેઝબાનની જવાબદારી છે કે તે પોતાનાં મેહમાનનો સન્માન કરે.”... વધારે વાંચો »