મય્યિતને દફનાવવાનો તરીકો February 27, 2021 જનાઝા, લેખ સમૂહ 0 મય્યિતને કિબ્લાની તરફથી લાવવામાં આવે અને કબરમાં એવી રીતે ઉતારવામાં આવે કે મય્યિતને ઉતારવા વાળા કબરમાં કિબ્લાની તરફ મોઢુ કરીને ઉભા રહે. રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સહાબએ કિરામ (રદિ.) ને એવીજ રીતે દફન ફરમાવતા હતા... વધારે વાંચો »