નિકાહની સુન્નતોં અને આદાબ – ૬ February 24, 2021 નિકાહ ની સુન્નતોં અને આદાબ, સુન્નતોં અને આદાબ 0 શરીઅતે મિયાં-બીવી માંથી દરેકને અલગ અલગ જવાબદારિઓ આપી છે, શરીઅતે બન્નેવને અલગ જવાબદારીઓનાં મુકલ્લફ એટલા માટે બનાવ્યા, કારણકે મર્દ અને ઔરત મીઝાજ અને ફિતરતનાં એતિબારથી અલગ-અલગ છે, તેથી બન્નેવનું કર્તવ્ય બંઘન (ફર્ઝે નબ્સબી) એક નથી થઈ સકતુ... اور پڑھو